ખાલી શબ્દ ની કળી સાંભળી - ગુજરાતી શાયરી


Gujarati Shayari By vSB - Vivek Darji

ખાલી શબ્દ ની કળી સાંભળી
વાહ વાહ ન કરો સાહેબ,
આ લાગણીઓ ઉતારવામાં તો
કલમ પણ ધ્રુજી ઉઠે છે...

~ વિવેક દરજી (#vSB✒️)



एक टिप्पणी भेजें