50+ Happy Birthday Wishes in Gujarati Text | Status, Quotes, Shayari, SMS


Here you can send Happy birthday wishes in gujarati or Happy birthday greetings in gujarati or જન્મદિવસ ની શુભકામના is now days update as whatsapp status story etc.

It is to be hard to finding the perfect happy birthday SMS in Gujarati wishes of the special birthday boy or girl especially, with so many options.

Do not think and stress over what to write in a birthday card, facebook and whatsapp message/status.

In this post you get 50+ best happy birthday SMS, status, shayari text message in Gujarati for best friend, girlfriend (GF), Father, mother, brother, wife, birthday wishes for sister in gujarati. therefor Wishes SMS present happy birthday wishes for brother in gujarati that help you very much.

Select who's birthday today :


Happy Birthday Wishes in Gujarati Language (Birthday Status)


Here you get happy birthday in Gujarati for everyone text copy & paste this happy birthday wishes SMS Gujarati for Whatsapp, FB etc.
આવ તારી ઉંમર હું લખી દઉં ચાંદ સિતારાઓ થી,
તારો જન્મદિવસ માનવું ફૂલો ગુલાબો થી,
હર એક ખુબસુરતી દુનિયા થી હું લઇ આવું,
સજાવું હું આ મહેફિલ હસીન નજારો થી,
જન્મદિવસ ની શુભકામના🎂🎂
happy birthday wishes in gujarati, birthday status in gujarati, birthday wishes in gujarati
Birthday message in gujarati language
જન્મદિવસ ની શુભેચ્છા 
આખું વર્ષ તમ મન ધન થી હર્યું ભર્યું રહે,
નવું વર્ષ ખુબ પ્રગતિશીલ અને સારું નીવડે,
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
happy birthday status gujarati, happy birthday status gujarati ma, happy birthday gujarati status, happy birthday status in gujarati for brother, happy birthday status gujrati, happy birthday bhai gujarati status, gujarati happy birthday status, best friend birthday status in gujarati, brother birthday status in gujarati, best friend birthday status gujrati, happy birthday bhai status, gujarati status happy birthday,
happy birthday status gujarati
આકાશ ની ઊંચાઈયો પર નામ હોય તમારું,
ચાંદ ની ધરતી પર સ્થાન હોય તમારું,
અમે તો રહીયે છીએ નાનકડી દુનિયા માં,
પણ ઈશ્વર કરે આખો વિશ્વ હોય તમારું
જન્મદિવસની મુબારક!!
જિંદગી ની ખાસ દુઆઓ લઈ લ્યો અમારા થી,
જન્મદિવસ ઉપર કૈંક નજરાના લઈ લ્યો અમારા થી,
ભરી દઈએ રંગ જો તમારા જીવન ના પલો માં,
આજ એ હસી મુબારકબાદ લઈ લ્યો અમારા થી.. જન્મદિવસની મુબારક !!
ખુશી થી વીતે તમારો હર એક દિવસ,
હર રાત સુહાની હોય,
તમારા જન્મદિવસ ની બધી ખુશી,
તમારી દીવાની હોય..
તમને જન્મ દિવસ મુબારક
birthday status in gujarati, birthday sms
Birthday shayari in gujarati text


Khushi thi vite tamaaro har ek divas,
har raat suhaani hoy,
tamaara janmdivas ni badhi khushi,
tamaari diwani hoy..
Tamne Janam Divash mubarak.


Happy Birthday Wishes Text for Friend in Gujarati

Do you want to wish જન્મદિવસ ની શુભકામનાઓ for male and female both but you have not get perfect post to wish for birthday in Gujarati language?
Here is latest best collection of happy birthday message in Gujarati for friend copy paste and send your friend on whatsapp and facebook.
તમારી પાસે દોસ્તો નો ખજાનો છે,
પણ આ દોસ્ત ખુબ પુરાનો છે,
આ દોસ્ત ને ભુલાવી ન દેતા,
કારણ કે આ દોસ્ત તમારી દોસ્તી નો દીવાનો છે..
happy birthday wishes for best friend in gujarati
birthday status for best friend in gujarati
ન ગિલો કરું છું ન તો ફરિયાદ કરું છું,
તું સલામત રહે મારા મિત્ર બસ આ જ દુઆ કરું છું..
તું મારો યાર નહિ, તું મારો સંસાર છો,
આજે છે શુભ દિન, જન્મદિવસની શુભેચ્છાઓ યાર..
અમે પણ નાચીશું તને પણ નચાવીશું, ખુબ ધૂમ ધામ થી તારો happy birthday મનાવીશું,
ગિફ્ટ માં અગર માંગી લઈશ જાન અમારી, તો હસ્તે મોઢે કુરબાન થઇ જાઈશું
હે મિત્ર આજે તારો અને મારો ખુશી નો દિવસ,
મુબારક છે આ તારો જન્મદિવસ.. Happy Birthday
એવી કઈ દુઆ આપું, જે તમારા હોઠોં ઉપર ખુશી નો ફૂલ ખીલાવી દે,
બસ એજ દુઆ છે અમારી, તારાઓના રોશની જેવો ઈશ્વર તમારો ભાગ્ય બનાવી દે..
તું મારો એવો મિત્ર છે જે,
ખિસ્સા નો વજન જોઈએને પણ ક્યારે બદલાયો નથી..
તને ઈશ્વર હંમેશા ખુશ રાખે એવી જન્મદિવસ ની પ્રાર્થના...

Funny Birthday Shayari for Friend in Gujarati

અસલી મિત્ર તો એને કહેવાય, જે ખુબ ઠંડી માં કહે,
બાઈક તારો ભાઈ ચલાવશે, એવા મિત્ર ને જન્મદિવસ ની શુભેચ્છાઓ... 😝😂
Funny birthday shayari for friend in gujarati
funny happy birthday gujarati status for friend
જન્મદિવસ ની તો પાર્ટી થવી જોઈએ,
Wish તો મોર્નિંગ પણ થાય છે..😜
લઈ લે તારા જન્મદિવસ નો ગિફ્ટ,
1000 રૂપિયા નો scratch કાર્ડ 
તું પણ શું યાદ કરીશ, કરીલે એશ..
    ░░░░░░░░░░░░
Scratch કરો એશ કરો 😆
લાખો માં મળે તારા જેવો દોસ્ત,
ને કરોડો માં મળે મારા જેવો દોસ્ત....😝😝😎


Happy Birthday Wishes for Father | Older (વડીલ)

Are you looking birthday wish for father/dada/kaka/mama? here time to wish happy birthday in Gujarati font for older person like papa, kaka, mama, dada, bapa birthday status in gujarati? you can get text copy and images of wish happy birthday for father in Gujarati.
આ દુનિયામાં ફક્ત તમે જ એક એવા વ્યક્તિ છો જેણે મારા હર ફેંસલા પર હર પગલે મારા ઉપર ભરોસો કર્યો,
એક સારા પિતા હોવાના કારણે હું આપનો આભારી છું...Happy Birthday Papa 
happy birthday wishes for father in gujarati
father birthday status in gujarati
ખભા ઉપર જ્યારે બોજ વધી જાય છે,
મારા પપ્પા મને શિદ્દત થી યાદ આવે છ...
જન્મદિવસની શુભકામનાઓ પપ્પા ઈશ્વર તમને ખુબ લાંબી ઉંમર આપે...
કોઈએ પૂછયું કે એવી કઈ જગ્યા છે જ્યાં તમારી ગલતી અને ગુનાહ માફ થઈ જાય છે,
મેં હસી ને કહ્યું - પિતાનો હૃદય💓
હેપ્પી બર્થડે પપ્પા...
આજે મારો સૌથી મોટો દિવસ છે,
મારા પપ્પા નો જન્મદિવસ છે...
હસતા રહો આપ કરોડો ના વચ્ચે સદાય,
ખીલતા રહો આપ લાખો ના વચ્ચે સદાય ,
રોશન રહો આપ હજારો ના વચ્ચે સદાય,
જેમ રહે છે સુરજ આસમાન માં સદાય...
પપ્પા તમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...
ઉંમર ના આ મુકામ પર આવીને મને અહેસાસ થઈ રહ્યો છે,
કે મારી ખરાબ આદતો તમારા થી કેમ બરદાસ્ત નહોતી થતી,
મારી જિંદગી સુધારવા અને મને એક સારો માણસ બનાવવા માટે આપનો હૃદય પૂર્વક આભાર...

Happy Birthday Wishes SMS for Mother in Gujarati

here you can see the happy birthday quotes for mother (maa) in gujarati text, you can find also other site and no more good quotes of birthday wishes status then you can read here best shayari for mothers birthday in gujarati.
જિંદગી ની પહેલી શિક્ષક માઁ,
જિંદગી ની પહેલી મિત્ર માઁ,
જિંદગી પણ માઁ,
કારણ કે જિંદગી આપવા વાળી પણ માઁ... happy birthday mom
happy birthday wishes for mother in gujarati text, mother birthday status
mother's birthday sms ingujarati
ઉપર જેનો અંત નથી તેને બ્રહ્માંડ કહેવાય છે,
જેની મમતા નો કોઈ મોલ નથી તેને માઁ કહેવાય છે... happy birthday maa


Happy Birthday Wishes for Brother in Gujarati status

here the best birthday wishes gujarati status for brother and brother in law, happy birthday wishes for sister in gujarati, also you can use as jigri best friend, bhaai-behan shayari gujarati, big brother birthday shayari in gujarati.
રીસ્તો આપણો ભાઈ બહેનનો,
ક્યારેક મીઠો ક્યારેક ખાટો,
ક્યારેક રુઠવું ક્યારેક મનાવવું,
આજે છે જન્મદિવસ ભાઈ તમારો,
તો લાવજે મોટો કેક,
એક સાથે મનાવીશું  ખુશીયો નો દિવસ આપણો...
હેપ્પી બર્થડે ભાઈ...
હે ઈશ્વર મારી પ્રાર્થના ની એટલી તો અસર રહે,
મારા ભાઈના ચહેરા ઉપર હંમેશા સ્મિત રહે...
માઁ આપે પ્રેમ પપ્પા અનુશાસન શીખવાડે,
ખુલીને કઈ રીતે જીવવું એતો ફક્ત ભાઈ શીખવાડે
Happy Birthday bhai...
ભાઈ થી વધારે ન તો કોઈ ઉલઝે છે,
ભાઈ થી વધારે ન તો કોઈ સમજે છે....
પાછલા જન્મમાં જરૂર કોઈ સારું કામ કર્યું હશે,
ત્યારે તૂ તારા જેવો મને ભાઈ નસીબ થયો છે...
happy birthday bro...
ભાઈ અને બહેન ના પ્રેમ માં બસ એટલોજ અંતર છે,
રોવડાવી ને જે મનાવી લે એ ભાઈ અને,
રોવડાવી ને જે રડી પડે એ બહેન...
happy birthday sister
ખુશનસીબ હોય છે તે બહેન જેના માથા પર ભાઈનો હાથ હોય છે,
ચાહે કેવી પણ મુશ્કેલી હોય આ રીસ્તો હંમેશા સાથ હોય છે...
birthday wishes for brother in gujarati
gujarati birthday wishes sms
આજનો દિવસ બૌ ખાસ છે,
બહેન નો જન્મદિવસ ઘર માં લક્ષ્મીનો વાસ છે,
તું ક્યારેય ડરતી નહીં બહેના,
તારો ભાઈ તારી હંમેશા તારી આસ-પાસ છે...


Wife Birthday Wishes in Gujarati Language

This birthday quotes for wife in gujarati from husband, also you can wish to happy birthday wishes sms for girlfriend in gujarati language.
મારી બધી ખુશી, બધી વાત તારી છે,
શ્વાસમાં છૂપેલી આ શ્વાસ તારી છે,
બે ઘડી પણ ન રહી શકું તારા વગર,
ધડકનો થી ધડકતી આ અવાજ તારી છે....
Happy Birthday my love
તું મારી મહોબ્બત જાન છો તું મારી...
હું ખુશકિસ્મત છું કે મને તારા જેવી ચાહવા વાળી પત્ની મળી,
જન્મદિવસ મુબારક મારી જાન...
ભગવાન તમને દૂર રાખે બધાય દુઃખોં થી,
જન્મદિવસ ની શુભેચ્છાઓ દિલ ની ગહેરાઈઓ થી...
એક દિવસ મેં ખુદને એકલો હસતા જોયો,
ત્યારે સમાજ માં આવ્યું કે હું તમારા થી પ્રેમ કરું છું...
તું મારી હમસફર મારી દિલદાર છે,
તમારા સિવાય કોઈ થી ન પ્યાર છે,
જન્મ જન્મ માં બસ તું મારી બને,
બસ ખુદા થી એજ દરકરાર છે...
જન્મદિવસ ની શુભેચ્છાઓ..
happy birthday wishes for wife in gujarati text
જિંદગીમાં બધીજ મુશ્કેલીયો થી લડવા,
મને બસ એક જ વસ્તુ જોઈએ તારી મુશ્કાન... 
મને એ વખતે તારા પર ખુબ પ્રેમ આવે,
જ્યારે તને કીધા વગર તું મારી દિલ ની વાતો ને જાણી લે છે...
happy birthday to you my wife


Gujarati Birthday Status for Husband

gujarati happy birthday status for love, happy birthday shayari in gujarati for husband from wife, happy birthday wish for husband in gujarati ma, birthday status for whatsapp and FB.
શું હું તમારી તારીફ કરું અલ્ફાઝ નથી મળતા,
તમે તો એ ગુલાબ છો જે હર શાખ પર નથી મળતા...
ચહેરો હંમેશા તમારો ખીલતો રહે ગુલાબ ની જેમ,
હંમેશા નામ રોશન રહે આફતાબ ની જેમ,
દુઃખ માં પણ તમે હસતા રહો ફૂલો ની જેમ,
અને રાતમાં ચમકતા રહો મહેતાબ ની જેમ...
જન્મદિવસ ની શુભકામનાઓ dear
હંમેશા તમે દૂર રહો દુઃખો ના પડછાયા થી,
ન થાય તમારો સામનો કોઈ દિવસ તન્હાઈયો થી,
બધા સપના પુરા થાય તમારા,
જન્મદિવસની શુભેચ્છાઓ દિલ ની ગહેરાઈઓ થી...
gujarati birthday status for husband, wishes sms for hubby in gujarati
Husband birthday shayari in gujarati


Funny Gujarati Birthday Wishes

Funny happy birthday sms for friend in gujarati, funny birthday shayari in gujarati. funny shayari for birthday in gujarati language.
બધા એક એક કરી જન્મદિવસ વિષ કરશે,
birthday bomb માટે પહેલો હું...😝
જન્મદિવસ ની તને ખુબ બધાઈ,
હવે તો કાકા થવાની તારી ઉંમર આવી...😂
પાર્ટી માં જોઈએ અમને ફુલ બોટલ દારૂ,
બહાના આપીશ તો ખાઈશ બૌ ગારુ...😂


Thank you Birthday Message in Gujarati

Thanks you for birthday wish Message in gujarati, shayari, status, quotes for birthday thank you status in gujarati language, Gujarati Thankyou for Birthday wishes sms. thank you birthday message to family and friends in gujarati.

પ્રિય મિત્રો /સ્વજનો /વડીલબંધુઓ / સ્નેહીજનો મુરબ્બી / ભાઇઓ તથા બહેનો
 મારા જન્મદિવસ નિમિત્તે તમારી આ ઉર્મિ નો ભાર, સ્નેહની સરીતા, ભીની ભીની ઝાકળ જેવી શુભ લાગણી ઓ ની શુભેચ્છા ઓ થી હુ ધન્ય થઈ ગયો..... 
હુ કૃતાથૅ થઇ ગયો..
દિલ થી  હૈયા ના હેત થી અને અંતર ના ઉન્ઙાણ થી આભાર

જિંદગી મા આના થી વધારે શું જોઈએ??
.
 🙏🏻 ખૂબ ખૂબ આભાર...🙏🏻

એક રોશની રહે છે સતત અમારા પંથમાં,
અમારા ઉપર તમારા આર્શીવાદ રહે સદા પંથમાં,

લી. આપનો પ્રિય 🙏🏻
"તમારું નામ"

Also coming post on happy birthday wishes in gujarati languge, birthday status, quotes, shayari SMS etc on this blog to wishe your bday person in your language.