Happy Mothers Day Quotes In Gujarati - Mothers Day Status In Gujarati - Hindi Besters

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 12 May 2018

Happy Mothers Day Quotes In Gujarati - Mothers Day Status In Gujarati

નમસ્કાર મિત્રો આજે માતૃદિવશ ઉપર અમુક શબ્દ તથા happy mothers day quotes in gujarati તમારી સાથે share કરું છું જે તમને જરૂર પસંદ આવશે...

Happy Mothers Day Quotes In Gujarati | Mothers Day Status in Gujarati

Happy Mothers Day Wishes In Gujarati

આવી રીતે એ મારી ભૂલો ને ધોઈ નાખે છે,
માઁ બઉજ ગુસ્સા માં હોય છે તો રોઈ નાખે છે...

 Mothers Day Quotes In Gujarati

" મમ્મી પણ તને નહીં સમજાય "
આ વાક્ય બોલતા પેલા હજાર વાર વિચાર કારજો,,,
જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને ત્યારે એને એક ને જ સમજાતું હતું......
Happy Mother's Day

Best Mothers Day Shayari In Gujarati

મરણ પામવાના હજારો રસ્તા છે જ્યારે જન્મ લેવાનો ફક્ત એક જ રસ્તો છે...
માઁ
Happy mothers day

ગુજરાતી Quotes On Mothers Day

દવા કામ ના આવી તૉ નજરૉ ઉતારૅ  છૅ...
માઁ છૅ સાહૅબ...હાર કયા માનૅ છૅ....
Happy mother's day

Read More Hindi Quotes And Message On This Mothers Day -

હું ઉમ્મીદ કરું છું કે તમને આ Happy mothers day quotes in gujarati જરૂર પસંદ આવ્યા હશે...તો share જરૂર કરજો...

No comments:

Post a Comment