In this post we have to share the
happy father's day quotes in gujarati, father quotes in gujarati we have share here 19 june 2022
father's day status, shayari, messages (SMS) in gujarati language, papa shayari gujarati, papa mate 2 line in gujarati, miss you papa quotes in gujarati, also we created images/photo for fathers day wishes in gujarati text for whatsapp and facebook.
Happy Father's Day Quotes in Gujarati | Status, Shayari, Messages | Papa Shayari Gujarati
માઁ ની કોમળ મમતા ને તો બધાયે સ્વીકાર્યું છે,
પણ પિતાની પરવરીશ ને ક્યારે કોઈએ લલકાર્યું છે...
happy father's day pappa
મુશ્કેલીના પળ માં હંમેશા સાથે ઉભા હતા તે,
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા તે...
Papa Status in Gujarati
|
father's day status in gujarati language |
એમના લાડ માં જે પાયું કડવાપણ ઠીક,
મારી માટે મને વઢતા એ બાળપણ ઠીક...
|
papa shayari in gujarati text |
એમના હોંસલાઓએ ન ક્યારે પણ આંખો નમ થવા દીધી છે,
જેટલી હતી મારી જરૂરત બધી પુરી તો કરી છે... happy father's day
સપના તો મારા હતા પણ એના માટે દિશાઓ આપનાર એ મારા પિતા હતા...
|
fathers day gujarati status photo
|
મને છાયામાં રાખ્યો,
ખુદ તડકા માં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા...
શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે,
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે..love you papa...
|
father quotes in gujarati text |
પિતા લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે....
મગજ માં આખી દુનિયાભર નું ટેન્શન,
અને દિલ માં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા
તે વ્યક્તિ બીજો કોઈ નઈ પિતા હોય છે... love u papa
Happy father's day shayari in gujarati from daughter | fathers daughter quotes
|
fathers day gujarati | fathers day messages in gujarati |
હું દેખાઉં મમ્મી જેવી છું, બધા સાચું કહે છે, પણ હા હું છું પપ્પા જેવી...
papa quotes in gujarati
|
father daughter quotes in gujarati, papa daughter quotes in gujarati |
હર એક દીકરી ની સૌથી મોટી ખ્વાઈશ હોય છે કે તેના પિતા હંમેશા ફૂલોની જેમ હસતા રહે...
પ્યારા પપ્પા ના પ્યારા ભર્યા સીના થી લાગી જાય છે,
સાચે કહી રહી છું વિશ્વાસ કરો, જીવન માં સદાય સુખ પામે છે...love you my hero papa
Search keywords leading to this page are
happy father's day quotes in gujarati, papa status for whatsapp, miss you papa message in gujarati text, best lines for fathers day quotes in gujarati, father quotes in gujarati text, fathers day status in gujarati text, shayari on father in gujarati font, Latest & Short Fathers Day SMS, status for papa in gujarati , fathers day quotes You can also check our
best fathers day speech & poem in gujarati language.
https://kkquotes.com/
जवाब देंहटाएं