Father's Day Speech in Gujarati (Poem) - ગુજરાતી કવિતા


અગર તમે પિતા દિવસ ના દિવસે ઑન્લાઈન Father’s Day Speech in Gujarati Language (poem) માં બોલવા માંગો છો તો આ આર્ટિકલ માં હું Happy Father's Day Quotes in Gujarati માં share કરી રહ્યો છું તમે અહીં થી કોપી કરી અને આ Father's Day whatsapp status, poem તરીકે ઉપયોગ કરી શકો છો..

ફાથર્સ ડે જેને હર વર્ષે જૂન મહિના માં ઉજવવા માં આવે છે આ ફેરે ફાથર્સ ડે ની તારીખ 21 જૂન છે.. જેથી તમે તમારા પિતાજી ના ફોટો ની સાથે whatsapp અથવા facebook status માટે અહીં થી કોપી કરી શકો છો..

Father's Day Speech in Gujarati (Poem) image

Father's Day Speech in Gujarati (Poem) - પિતા દિવસ ઉપર ગુજરાતી કવિતા

મારા સાહસ મારી ઈજ્જત મારું સમ્માન છે પિતા,
મારી તાકાત મારી પુંજી મારી ઓળખાણ છે પિતા...

ઘર ની એક-એક દિવાળી માં શામિલ એમનો ખૂન પસીનો,
આખા ઘર ની રોનક એમનાથી આખર ઘર ની શાન છે પિતા....

મારી ઈજ્જત, મારી શોહરત, મારો રૂતબો મારા માટે માં છે પિતા,
મને હિમ્મત આપવા વાળા મારા અભિમાન છે પિતા....

મારા ઘર મારા માટે સૌથી બળવાન છે પિતા,
આખા ઘર ના હૃદય ની ધડકન આખા ઘર ની જાન છે પિતા....

શાયદ ભગવાન એ આપ્યું છે ફળ સારા કર્મો નું,
એમની રહેમત એમની નિયામત એના વરદાન છે પિતા....
 તો આ હતું Father's Day Speech in Gujarati (Poem), fathers day poem in gujarati - ગુજરાતી કવિતા, જો તમને આ કવિતા, શાયરી સારી લાગી હોય તો જરૂર share કરજો...

एक टिप्पणी भेजें