Happy Raksha Bandhan wishes in Gujarati Language
Happy Raksha Bandhan wishes in Gujarati Language : આ રક્ષાબંધન નિમિતે અહીં લાડલી બહેન ને wish કરવા માટે રક્ષાબંધન whatsapp status in gujarati નાખી રહ્યા છીએ..
Happy Raksha Bandhan Wishes in Gujarati - રક્ષા બંધન ની શુભકામનાઓ
આ શુભ પ્રસંગે તમારા તમામ દુઃખો દૂર થાય તમે પ્રગતિશીલ રહો
રક્ષા બંધન માટે હાર્દિક અભિનંદન
Raksha bandhan wishes from sister/brother
ભાઈ થી વધારે ન તો કોઈ ઉલઝે છે,ભાઈ થી વધારે ન તો કોઈ સમજે છે.Happy Raksha Bandhan
રીસ્તો આપણો ભાઈ બહેનનો,ક્યારેક મીઠો ક્યારેક ખાટો,ક્યારેક રુઠવું ક્યારેક મનાવવું,આજે છે રક્ષાબંધન નો તહેવાર,એક સાથે મનાવીશું ખુશીયો નો દિવસ આપણો.રક્ષા બંધન ની શુભેચ્છાઓ..
बहुत ही अच्छा
जवाब देंहटाएं