આજે એક સ્વપ્ન આવ્યો - એક સરસ ગુજરાતી કવિતા બાળપણ ઉપર - Hindi Besters

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 17 May 2018

આજે એક સ્વપ્ન આવ્યો - એક સરસ ગુજરાતી કવિતા બાળપણ ઉપર

આજે એક સ્વપ્ન આવ્યો
રમતો - ગમતો હું બાળપણ માં ચાલ્યો...
રજા ની મજા ને હું ફરીથી લાવ્યો...
મોટો થયો આ જિંદગી માં,
ત્યારે એક વિચાર આવ્યો...
ક્યાંક ખોવાયેલું વતન મારું,
તો ક્યાંક ખોવાયેલા મિત્રો મારા,
ગયો ફરીથી વતનમાં મારા,
તો ત્યાં એક જીગર જાન આવ્યો,
હળી - મળી ને ઘૂમ્યા ફર્યા,
સ્વપ્ન છૂટતા વિચાર આવ્યો,
હવે જઉં પાછો વતનમાં મારા,
ફરી એ રજા ને માણવા,
સ્વપ્ન ને સાકાર કરવા,
મને આ વિચાર આવ્યો...#vSB✒

- વિવેક દરજી

No comments:

Post a Comment