ગણતંત્ર દિવસ સ્ટેટ્સ ગુજરાતી - 26 January Status


 આજ ગણતંત્ર દિવસ છે, તો આપ સર્વે ને ગણતંત્ર દિવસ ની ખૂબ શુભેચ્છાઓ... આજે અહીં હું અમુક ગણતંત્ર ની શુભકામનાઓ પાઠવવા 26મી જાન્યુઆરી સ્ટેટ્સ જે તમે whatsapp facebook પર મૂકી શકો છો.

ગણતંત્ર દિવસ સ્ટેટ્સ ગુજરાતી -  happy republic day wishes sms in gujarati

26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ સ્ટેટ્સ ગુજરાતી ભાષા માં

૭૩માં ગણતંત્ર દિવસ ની મારા અને મારા પરિવાર વતી આપ સર્વે ને ખૂબ શુભેચ્છાઓ ... જય હિન્દ...

લહેરાતો રહેશે તિરંગો આખા આસમાન પર,

ભારત નું નામ હશે આખી દુનિયા ની જુબાન પર...

ગણતંત્ર દિવસ ની શુભકામનાઓ...

વિરો ની આ ભૂમિ છે સાહેબ,

અહીં રાષ્ટ્ર માટે અનેકો બલિદાની થયા છે...


આપો સલામી આ તિરંગા ને જ્યા સુધી તમારી સાન છે,

માથું હંમેશા એનું ઊંચું રાખજો જ્યાં સુધી તમારા માં જાન છે...

Happy Republic Day...

આ ભારત પર જીવતા રહેસુ

ત્યાં સુધી દેશ ને આંચ આવવા નહીં દઈએ..


આ દેશ છે વીર જવાનો નો,

જ્યાં હંમેશા શુરવીરો જન્મ લેતા રહેશે...