Happy Republic Day Shayari, Quotes, SMS, Wishes In Gujarati - 26 January
મારા દેશ વાસીઓ ને મારા તરફ થી બધા જ લોકો ને ગણતંત્ર દિવસ ની શુભકામનાઓ, 26 january જેને happy republic day કહેવાય છે ને જે દિવસે તમે બધા જાણો જ છો આપણા દેશ ભક્તિ દિવસ તરીકે આપણે ઉજવીયે છીએ, જેમાં સ્કૂલ કોલોનિયો તથા અલગ અલગ જગ્યાઓ પર આપના તિરંગા ને સલામી આપીએ છીએ અને રાષ્ટ્રગીત તથા અન્ય દેશભક્તિ ગીતો નું ગાન કરીયે છીએ,
ગણી બધી સ્કૂલો માં તો પરેડ પણ જોવા મળે છે, અને અન્ય જગ્યાઓ ઉપર પણ પોલિશ તથા આપણા ભારતીય જવાનો પરેડ તથા પિરામિડ પણ કરે છે. જે ખૂબ જ જોવા જેવું હોય છે..
નથી જીવતો બેવફા માટે કે,- 26 January Quotes In Hindi - Best Shayari & Status
- 26 January Republic Day Message (Speech) In Hindi For All Indian - Manjari Soni
Happy Republic Day Shayari, Quotes, SMS, Status, Wishes In Gujarati
નથી જીવતો સનમ માટે,
જીવું છું તો બસ દેશ વતન માટે... - ભાવેશ ગઢવી
Happy Republic Day
Happy Republic Day
એક આપણાં જવાનો નો સંદેશ - 26 January Happy Republic Day Message
આ વાત હવાઓ ને કહી રાખજો,પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો,લોહી આપીને જેની રક્ષા અમે કરી છે,એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો...
દેશ ભક્તો ના બલિદાન થી સ્વતંત્ર થયા છીએ અમે,કોઈ પૂછે કોણ છો તમે?તો ગર્વ થી કહીશું ભારતીય છીએ અમે...
ગણતંત્ર દિવસ ની શુભકામનાઓ
પ્રેમ કરૂ છૂ પ્યાર કરૂ છૂ
દીલથી હૂ સલામ કરૂછૂ
ત્રીરંગી તીરંગાને પ્રેમે નમસ્કાર કરુ છૂ - ભાવેશ ગઢવી
તો આ હતા 26 જાન્યુઆરી ના Happy Republic Day Shayari, Status, Quotes, Wishes ગુજરાતી માં, તો આને તમેં અલગ અલગ જગ્યાએ share કરી શકો છો.
Best review information thanks for sharing and keep continue
जवाब देंहटाएंBest Shayari image
आपने बहुत ही अच्छी जानकारी दी है, बहुत अच्छे तरीके से हर बात को समझाया है।
जवाब देंहटाएंआपकी हरेक बात आसानी से समझ में आ गई है।
मेरा भी एक blog है, www.finoin.com जिसमे Share market and Mutual funds Investment की जानकारी प्रदान किया जाता है।
धन्यवाद…