Janmashtami Status in Gujarati - Quotes, Wishes, SMS
જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ, જે આજના દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમ ના ખૂબ ધૂમ ધામ થી ઉજવવામાં આવે છે. આ તહેવાર ના દિવસે સોમવાર પણ છે જેથી ભગવાન શિવ અને શ્રી કૃષ્ણ બંને ના દર્શન કરવા મંદિરો માં બૌ મોટી ભીડ જોવા મળશે. જન્માષ્ટમી નિમિતે અહીં હું Happy Janmashtami Status in Gujarati માં આપ લોકો સાથે શેર કરું છું જેને આપ whatsapp, facebook વગેરે જેવા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર wish કરી શકો છો.
Janmashtami Status in Gujarati Text - Photo/images
જન્મતો ગણાયનો અંધકાર (કૃષ્ણપક્ષ)માં અને કારાવાસમાં જ થાય છે.. પણ કોઈક મુરારી જ મૃત્યુંજય કે મુક્ત બને છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસે મહોત્સવ હજારો વર્ષો પછી પણ આપણે મનાવીએ છીએ.
સૌ મિત્રોને જન્માષ્ટમી ની ખૂબ શુભકામનાઓ...
ભગવાન કૃષ્ણ ના પાવન પર્વ નિમિત્તેસર્વ મિત્રો અને પરિવાર ને મારા તરફ થી જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ... અને જય શ્રી કૃષ્ણ...
Janmashtami quotes in gujarati shayari
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી..
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી..
Happy Janmashtami
આપ સૌને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના..
આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના..
હેપી જન્માષ્ટમી
आपने बहुत बढ़िया जानकारी दी हैv
जवाब देंहटाएं