Happy Independence Day Status in Gujarati - Shayari, Wishes, Quotes
15મી ઓગસ્ટ: એટલે કે આઝાદી નો દિવસ જેને આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીયે છીએ, આ દિવસે જાત-જાત ના સ્કૂલ માં પ્રોગ્રામ ઉજવવામાં આવે છે અને ખાસ ધ્વજ વંદન કરી અને રાષ્ટ્રગીત ગાઈ (happy independence day) ઉજવવામાં આવે છે. આ તહેવાર નિમિતે અહીં હું અમુક 15 August status in gujarati રજૂ કરું છું અને તેના ફોટો સાથે જોડું છું તમે તેનો independent whatsapp status, facebook status માં ઉપયોગ કરી શકો છો.
Happy Independence Day Status in Gujarati - 15 Aug Shayari, Quotes, SMS
દે સલામી TIRANGE કો છેJisse તેરી શાન હૈસર હમેશા Uncha Rakhana Iskaહૃદય જ્યાં સુધી મને ખબર છે.Happy Independence DAYભારત માતા કી જય....
વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છેતારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે,,છે ત્રિરંગા સાથે અશોકચક્ર એ બેમિશાલ,ભારત ભાગ્ય વિધાતાના આન,બાન, શાન છે.સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ
ફના હોવાની ઇજાજત લેવાતી નથી,આ વતન ની મહોબ્બત છે સાહેબ, પૂછી ને કરાતી નથી...
હું દેશભક્તિ છું,વર્ષ માં બે વાર આવું છું...સ્વતંત્ર દિવસ ની શુભેચ્છાઓ...
તિરંગા વાળી DP લગાવી લો,સાંભળ્યુ છે દેશ ભક્તિ નો દિવસ આવે છે...
આપ સૌ ને આ પોસ્ટ પસંદ આવી હશે એવી આશા રાખું છું અને આપ સર્વ તથા આપના પરિવારજનો ને મારા તરફ થી Happy Independence Day.
અન્ય પોસ્ટ:
Very knowledgeable and helpful information thanks sir
जवाब देंहटाएंMost Valauble INfo In This Blog Thanks For Sharing This
जवाब देंहटाएंBest Neurosurgeon in Allahabad