Mahashivratri Status in Gujarati - Wishes SMS, Quotes, Shayari


મહાશિવરાત્રી ની આપ સૌ ને ખૂબ શુભેચ્છાઓ, મહાશિવરાત્રી ના રોજ ભગવાન શિવ ની રાત્રી માં ચાર પ્રહર ની પૂજા થાય છે, મહા શિવરાત્રી ના રોજ લોકો એકબીજા ને સોશ્યિલ મીડિયા દ્વારા mahashivratri status in gujarati દ્વારા શુભેચ્છાઓ આપતા હોય છે અને તે whatsapp status રાખીને કે પછી wishes SMS મોકલી અને શુભકામનાઓ આપતા હોય છે.

Mahashivratri Status in Gujarati - Wishes SMS, Quotes

શવ છું હું પણ શિવ વગર,
શવ માં શિવ નો વાસ..
શિવ છે મારા આરાધ્ય,
અને હું છું શિવ નો દાસ...
Happy Mahashivratri
Happy Mahashivratri quotes in gujarati, mahakal status in gujarati

લઉં તારો ફક્ત નામ
પાર પડે મારા સૌ કામ,
એથી વધુ શું હોય 'મહાદેવ'
તારા અસ્તિત્વ ને પ્રમાણ
“હર હર મહાદેવ”
મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ
Mahashivratri wishes sms in gujarati language, Mahadev Shayari in Gujarati

શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,
જે જાય છે ભોળા ને દ્વારે,
કંઈક ને કંઈક જરૂર મળે છે...
Happy Mahashivratri
Mahashivratri Status in Gujarati text, Mahashivratri wishes images/photos in gujarati

ભોળો છે બહુ ભોલેનાથ,
હંમેશા રાખો એને હૃદય માં સાથ,
જ્યારે પણ પડે દુઃખ ત્યારે કહો
જય જય ભોલેનાથ...

વધારે મહાદેવ/ભોલેનાથ સ્ટેટ્સ માટે:

एक टिप्पणी भेजें