ભલાઈ ના ભાલા - Gujarati Shayari & Status


ભલાઈ ના ભાલા બૌ ખાધા છે સાહેબ,
એક વાર છાતી ઉપર હાથ મૂકી જોઈ તો લ્યો...
જે દિવસે વધુ લાગી ગયો ત્યારે બંધ દિલ થી ભાલા ખાવા નું છોડી દઈશું...

Post a Comment