Happy Holi Quotes in Gujarati | Holi Wishes SMS 2022
બધાય જ લોકો ને હોળી ની હાર્દિક શુભકામનાઓ...હોળી ના રંગ ભર્યા તહેવાર તથા હોલિકા ના દિવસ માટે અમુક Happy Holi Quotes In Gujarati તથા Holi Wishes SMS In Gujarati | Holi Status In Gujarati જે મારા પરમ મિત્ર અશ્વિન ભાઈ આહીર એ લખેલ છે, તેમનો હૃદય પૂર્વક આભાર માનું છું.
હોલિકા દહન વખતે કોઈ દુશ્મન મળી જાય તો એને પણ હોળીની શુભકામનાઓ આપજો... તહેવાર સાચા અર્થમાં સફળ થશે
#ADA
આ પણ વાંચો :
આ હોડીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મન ના દોષો સાથે તમારી વાણી અને ખરાબ કર્મો ના દુષણો પણ દૂર કરવાનું ના ભૂલતા....#ADA
મિત્રો આ હોળી પર માત્ર પોપકોર્ન લઈને બે ત્રણ આંટા મારી પાછા ના આવી જતા.... તમારા અહંકાર અને ઈર્ષ્યા ને હોળી માં બાળી નાખજો....#ADAHolika SMS In Gujarati
હોલિકા દહન વખતે કોઈ દુશ્મન મળી જાય તો એને પણ હોળીની શુભકામનાઓ આપજો... તહેવાર સાચા અર્થમાં સફળ થશે
#ADA
Happy Holi Quotes in Gujarati | Holi Wishes SMS | Holi Status
ગુલાલ ના એ ગુલાબી રંગ સાથે ગુલાબી ઠંડીની સુંદર ગુલાબી સવાર માં ધુળેટી ની શુભકામનાઓ #ADAધુળેટી ની શું માજા છે નઈ મિત્રો... કારણ કે ત્યારે બધા પોતાનો મૂળ રંગ મૂકીને બીજા રંગે રંગાઈ જાય છે...#ADA
ધુળેટી ના દિવસે જે રંગે રંગાવો પણ પોતાની અંદર ના કાળા રંગને પેલા ત્યજી દેજો તો બીજા રંગો નિખરી ને આવશે....#ADA
Holi Wishes SMS In Gujarati
ચાલો આ ધુળેટી એ આંતરિક રીતે રંગાઈએ....દિલને પ્રેમ ના લાલ રંગથી રંગી દઈએ , અને મનને ADA ના સુંદર વિચારો સાથે...#ADAએક સાચી વાત કૌ.... ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ તમારા પ્રેમના લાલ રંગની રાહ જોતું હશે હો❤
કોણ જાણી શકે સવારે કાલ કેવું થશે.... તેથી ધુળેટી ના રંગોમાં રંગાઈને મોજ કરી લ્યો વાલા...#ADA
Best Happy Holi Status In Gujarati [અચૂક વાંચજો મિત્રો]
ધુળેટી પછી બીજા રંગો તો સહેલાઈથી નીકળી જાય છે સિવાય બે.... એક નફરત નો કાળો રંગ બીજો પ્રેમ નો લાલ રંગ... નક્કી તમારે કરવાનું છે કે તમારે કયા રંગે રંગાવું...#ADA
મિત્રો જરૂર ના હોય તો પણ કોઈ ગરીબ બાળક રંગો વેચતું દેખાય તો એની પાસેથી જરૂર ખરીદજો... તમારી ખરીદી થી એના જીવન માં થોડા રંગો પુરાશે....#ADAતો આ હતા હોળી તથા ધૂળેટી માટેના Happy Holi Wishes Quotes In Gujarati | Holi Wishes SMS In Gujarati તથા Holi Status In Gujarati, તો હું એવું માનું છું કે તમને આ હોલિકા માટે ના સુવિચારો જરૂર પસંદ આવ્યા હશે, પસંદ આવ્યા હોય તો Share જરૂર કરજો...બધાય ને હોળી ની હાર્દિક શુભકામનાઓ....
આ પણ વાંચો :
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें