Happy Makar Sankranti Quotes In Gujarati - Uttarayan wishes SMS


આ મકર સંક્રાંતિ ના પર્વ પર આપ સૌ ને મકર સંક્રાંતિ ની ખૂબ શુભકામનાઓ, આ તહેવાર એટલે ગુજરાતીઓ માટે નો મુખ્ય કહેવાતો તહેવાર, અમદાવાદ જેવા મુખ્ય શહેરો માં તો પતંગોત્સવ ઉજવવામાં આવે છે પરંતુ ગયા વર્ષ અને આ વર્ષે કોરોના નો કહેર હોવાથી આ વર્ષે બધા લોકો ના સ્વાસ્થ્યની જાણવાની માટે આને રદ કરવામાં આવેલ છે.

અહીં હું આપણી સાથે એક સુંદર કવિતા અને અન્ય Makar Sankranti Quotes ગુજરાતી, Status, Shayari, SMS, Messages માં શેયર કરી રહ્યો છું જેને તમેં whatsapp, instagram, facebook વગેરે જેવા માધ્યમો પર શેયર કરી શકો છો.

Happy Makar Sankranti Quotes in Gujarati - Uttarayan Wishes SMS

Happy makar sankrati quotes in gujarati - Wishes SMS, Status, Shayari, Greeting

ઉત્તરાયણ ઉત્સવ નામ,
એમાં ચડે પતંગ.
આકાશી રણમેદાને,
જામે જબરો જંગ.
પતંગ સરખો ઉડે જો,
મળે હવાનો સંગ.
દોરી બોગસ આવે તો,
ચડાવનારા તંગ,
કોઈ ખેંચી કાપે છે,
ઢીલ કોઈનો ઢંગ.
એક પતંગ થી કાપે વીસ,
ખેલી હોય અઠંગ.
પતંગ સંગ નભ માં ઉડે,
માણસ નામ નો નંગ...

- વિનય દવે

તેવી ઉત્તરાયણ ની હાર્દિક શુભકામનાઓ


પીંછા વિના મોર ન શોભે,
મોતી વિના હર ન શોભે,
તલવાર વિના વીર ન શોભે,
માટે તો હું કહું છું કે,
તમારા વિના મકર સંક્રાંતિ માં મજા ન આવે..

Makar Sankranti Wishes in Gujarati text

તન માં મસ્તી ને મન માં ઉમંગ,
બધાની સાથે મળી ઉડાવીશું પતંગ,
અને ભરી દેસુ આકાશ આખા માં રંગ...

ઉત્તરાયણ કેવો છે મજા નો તહેવાર,
પતંગો દોરાની સાથે જોડે છે દિલ ના પણ તાર...Happy Makar Sankranti 

તો અહીં આપણે ઉત્તરાયણ પર્વ એટલે કે Makar Sankranti Quotes ગુજરાતી માં જોયા અને આપ સૌ  

एक टिप्पणी भेजें