Latest Gujarati Shayari, Status & SMS (Love, Life & Sad) - Hindi Besters - Way To Motivation

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 March 2017

Latest Gujarati Shayari, Status & SMS (Love, Life & Sad)

Lifestyle Gujju Shayari

Jivan ma paisa nahi Sambandh kamavjo saheb
Karan ke smshan ma 4 bangadi vaadi gaadi nahi 4 khabha mukva aavse...!!!

વુક્ષ કાપવા આવ્યા હતા કેટલાક લોકો મારા ગામ માં
ધુપ બહુજ છે કહી ને બેસી ગયા એની છાંવ માં..!!

જાહેરમાં જેટલા લીમડા ઘટતા જાય છે...
જાહેર જીવનમાં એટલી જ કડવાશ વધતી જાય છે....
ગાયબ છે અંદર વાળો માણસ
જીવે છે ફકત આજે અવસર વાળો માણસ...!!

કહે છે કબર માં સુકુન ની ઊંઘ આવે છે..
અજીબ વાત છે કે આ વાત પણ જીવતા લોકો કહી છે..!!

Latest Gujarati Shayari & Status (Love Status, Life, Sad Status)


Love Shayari In Gujarati


Latest Gujarati Shayari
Best Gujarati Shayari

એમણે જાતા જાતા ખુબ અભીમાન થી કહ્યુ કે તમારા જેવા તો ઘણાય મળશે..

મે પણ હસ્તા હસ્તા પુછી લીધુ મારા જેવા જ કેમ..?

હિચકી ઉપર હિચકી આવે છે નક્કી એની આંગળીયો 
મેં આપેલી ડાયરી ના પાનાઓ ઉપર ફરતી હશે...💔

જિંદગીમાં જે ખોવાઈ જાય,
એજ કેટલું મહત્વ નું હોય છે નહી ?
જેમ કે,
આ વિતેલું વર્ષ અને તું...!!

કોઈ પણ પત્ની પોતાના પતિએ
ફટકારેલી થપ્પડને સહી લે છે,
પણ પોતાના પ્રેમાળ
પતિની લાચારી ક્યારેય
જીરવી શક્તિ નથી.

મળીએ ત્યારે નહિ..
પણ જુદા પડીએ ત્યારે ખબર પડે કે..
સબંધ કેટલો સાચો હતો...!!

Prem etle bas etlij anubhuti Thai,
E aavya saame ane Aankho bhini thai..!!

અસ્તિત્વ હોય તયા સુધી જ આવજાવ છે...
વ્હાલા,
બાકી હ્દય ને કયા શ્વાસ સાથે લગાવ છે...!!

Sad Gujarati Shayari

Radti Aankho Ne hasaavnaar koi nathi,
Haari gayel haiyaa Ne manjil batavnaar koi nathi,
Aansu to darek Aankho ma hoy che,
Pan te aansu Ne samajnaar koi nathi...!!

જીવન મારું અધૂરું રહી ગયું, 
પ્રેમ નું પાનું કોરું રહી ગયું, 
શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની, 
પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયુ..!!

Guest Post - Gujarati Shayari By Soheb Khatri (mR.$uBbu)


Soheb Khatri Shayari
Soheb Khatri

Thank You For Sharing Best Gujarati Shayari.

2 comments: