Happy Independence Day Status, Wishes SMS, Messages in Gujarati


Here i share 15 August happy independence day status for whatsapp and FB in gujarati language, in this article share and wishing independence day on social media in gujarati text, here post is on Independence Day wishes sms, messages in gujarati.

Happy Independence Day Status, Wishes SMS, Messages in Gujarati Language

Happy Independence Day Status, Wishes SMS, Messages in Gujarati
આ દિવસ અભિમાન નો, છે માતા ના માન નો,
નહીં જાયે રક્ત વ્યર્થ, વીરો ના બલિદાન નો...
સ્વતંત્ર દિવસ ની શુભકામનાઓ...
આન દેશ ની શાન દેશ ની, આ દેશ ની વીર સંતાન છે,
ત્રણ રંગો થી રંગાયેલ તિરંગો આપણી એ પહેચાન છે..
વાત જો હીરો ની આવશે,
તો નામ હિન્દુસ્તાન ના વીરો નો આવશે..
શહીદો ના ત્યાગ ને બદનામ નહીં થવા દઈએ,
ભારત ની આ આઝાદી ની ક્યારે સાંજ નહીં થવા દઈએ...
Search terms leading to this page are Independence day wishing sms, shyari, Independence day Status for whatsapp in gujarati.