Best Friend Shayari / Status In ગુજરાતી શાયરી For Friends


Best Friend Shayari / Status In ગુજરાતી શાયરી For Friends

Best Friend Shayari Status In Gujarati
Best Friend Shayari / Status In Gujarati
મારી યાદો ની ચોપડી માં એક પાંનો તારા નામનો હશે..
જ્યા સુધી ધડકતો રહેશે આ દિલ જિંદગી માં,
ત્યાં સુધી આ યાર મુશ્કેલી માં સાથ આપવા તારા કામનો હશે...